ગુજરાતી

માં કત્તાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કત્તા1કૃતતા2

કત્તા1

સ્ત્રીલિંગ

  • 1

    ઠીકરાનો ગોળ કકડો; કૂકો.

મૂળ

दे. कत्ता=કોડી?

ગુજરાતી

માં કત્તાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કત્તા1કૃતતા2

કૃતતા2

વિશેષણ

  • 1

    પોતાનું કાર્ય, પોતાની ફરજ પૂરી કરી ચૂક્યું હોય એવું.

  • 2

    તેના સંતોષવાળું.