કેતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેતન

નપુંસક લિંગ

  • 1

    ચિહ્ન.

  • 2

    ધજા.

  • 3

    ઘર; નિવાસસ્થાન.

મૂળ

सं.