કૃત્પ્રત્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃત્પ્રત્યય

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ધાતુને લાગી નવો શબ્દ બનાવતો પ્રત્યય . જેમ કે,-અક (મારક). આઉ (શિખાઉ).-આમણું (ડરામણું) ઈ૰.

મૂળ

सं.