કુતુબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુતુબ

પુંલિંગ

  • 1

    ઘંટીનો ખીલડો.

  • 2

    ધ્રુવતારો.

મૂળ

अ. कुत्ब