કતબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતબા

પુંલિંગ

  • 1

    લવાદનામું; પંચાતનામું.

મૂળ

अ.

કત્બા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કત્બા

પુંલિંગ

  • 1

    શિલાલેખ; અભિલેખ.

મૂળ

अ.