કેતુમાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેતુમાળ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નવ ખંડોમાંનો એક; જંબુદ્વિપનો પશ્ચિમ ભાગ.

  • 2

    એક છંદ.