કૃત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃત્ય

નપુંસક લિંગ

 • 1

  કાર્ય; કામ.

 • 2

  આચરણ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  ભૂમિતિમાં રચના કરવાને અંગેનો સિદ્ધાંત; 'પ્રૉબ્લેમ'.

મૂળ

सं.