કૃત્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃત્યા

સ્ત્રીલિંગ

 • 1

  મેલી દેવી; મેલડી.

 • 2

  ડાકણ; વંતરી; ચુડેલ.

 • 3

  જાદુ કરનારી સ્ત્રી.

 • 4

  કર્કશા; શંખણી.

મૂળ

सं.