કૂતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂતરું

નપુંસક લિંગ

  • 1

    એક પશુ; શ્વાન.

મૂળ

सं. कुक्कर, दे. कुत