કતરઝોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતરઝોડ

વિશેષણ

  • 1

    વળગ્યે છૂટે નહિ એવું; જિદ્દી.

મૂળ

કટ્ટર+ઝોડ?

અવ્યય

  • 1

    ઝોડની જેમ; છૂટે નહિ એવી રીતે.