કતરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતરણ

સ્ત્રીલિંગ

  • 1

    કાપડ; કાગળ; પતરું ઇ૰ કાપતાં પડતો કચરો.

મૂળ

સર૰ हिं.