કૂતરાની ટોપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂતરાની ટોપી

સ્ત્રીલિંગ

  • 1

    ઉકરડા અથવા ભીની જગામાં થતી એક છત્રાકાર વનસ્પતિ; શિલીંધ્ર.