કતરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતરાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આડું-ત્રાંસું જવું.

 • 2

  વિરુદ્ધ જવું; વંકાવું.

 • 3

  કપાવું.

 • 4

  ચિડાવું; ગુસ્સાની નજરે જોવું.

મૂળ

જુઓ કાતરવું