કતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતરો

પુંલિંગ

  • 1

    ટીપું; બુંદ; બિંદુ.

મૂળ

अ.

કૂતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂતરો

પુંલિંગ

  • 1

    કૂતરીનો નર.