કતર કતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતર કતર

અવ્યય

  • 1

    કાપવાથી કે કાતરવાથી થતો અવાજ.

મૂળ

રવાનુકારી