કતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતલ

સ્ત્રીલિંગ

  • 1

    કાપાકાપી; ખૂનરેજી.

મૂળ

अ. कत्ल

કુંતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંતલ

પુંલિંગ

  • 1

    માથાના વાળ; જુલકું; લટ.

  • 2

    હળ.

મૂળ

सं.