કૈતવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૈતવ

નપુંસક લિંગ

 • 1

  શરતમાં મૂકેલી વસ્તુ.

 • 2

  જુગાર.

 • 3

  જૂઠાણું.

 • 4

  છળકપટ; ઠગાઈ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  જુગારી.

 • 2

  ધુતારો; ઠગ.

 • 3

  એક વનસ્પતિ; ધંતૂરો.