કુત્સિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુત્સિત

વિશેષણ

  • 1

    ધિક્કારવા યોગ્ય; નિંદિત.

  • 2

    નીચ; નઠારું; અધમ.

  • 3

    મેલું; ગંદું.

મૂળ

सं.

કુત્સિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુત્સિત

નપુંસક લિંગ

  • 1

    નિંદા.

  • 2

    કુત્સિત કર્મ; કુકર્મ.