કુતૂહલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુતૂહલ

નપુંસક લિંગ

  • 1

    અમુક વસ્તુ-નવી વસ્તુ જોવા જાણવાની ઉત્કંઠા; કૌતુક.

  • 2

    નવાઈભરી વસ્તુ.

મૂળ

सं.