કંતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંતા

સ્ત્રીલિંગ

  • 1

    એક છંદ.

કુંતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંતા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કુંતી, પાંડુરાજાની સ્ત્રી; પાંડવોની માતા.

મૂળ

हिं.; सं. कुंती