કૃતાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃતાંત

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  [+અંત] યમ.

 • 2

  કાળ; મૃત્યુ.

 • 3

  કાર્યથી સફળ સાબિત થયેલું તત્ત્વ.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  કાર્ય વિષે સિદ્ધાંત; કૃત્ય; 'પ્રૉબ્લેમ'.