કૃતાથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃતાથી

પુંલિંગ

  • 1

    કૃતકૃત્ય.

  • 2

    જૈનોના અતીત ચોવીસીમાંના ઓગણીસમા તીર્થંકર.

મૂળ

सं.