ગુજરાતી

માં કતારની 2 મુખ્ય વ્યાખ્યા છે: કતાર1કંતાર2

કતાર1

સ્ત્રીલિંગ

 • 1

  હાર; અલગાર.

 • 2

  લડાઈ; કાપાકાપી.

 • 3

  છાપાનું કૉલમ-કટાર.

મૂળ

अ. कितार

ગુજરાતી

માં કતારની 2 મુખ્ય વ્યાખ્યા છે: કતાર1કંતાર2

કંતાર2

નપુંસક લિંગ

 • 1

  અરણ્ય; જંગલ.

મૂળ

सं. कांतार; प्रा.