કૃતાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃતાર્થ

પુંલિંગ

  • 1

    જૈનોના અતીત ચોવીસીમાંના ઓગણીસમા તીર્થંકર.

  • 2

    કૃતકૃત્ય.

મૂળ

सं.