ગુજરાતી

માં કતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: કતાલ1કતાલ2

કતાલ1

વિશેષણ

 • 1

  ખૂની; કતલ કરનાર.

મૂળ

अ. कित्ताल

ગુજરાતી

માં કતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: કતાલ1કતાલ2

કતાલ2

પુંલિંગ

 • 1

  અણબનાવ; કજિયો; કંકાસ.

 • 2

  રડારોળ.

સ્ત્રીલિંગ

 • 1

  અણબનાવ; કજિયો; કંકાસ.

 • 2

  રડારોળ.

મૂળ

ક+તાલ