કંતાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંતાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'કાંતવું'નું કર્મણિ.

  • 2

    પાતળું થવું; સુકાવું.

  • 3

    ઓછું થવું.