કતીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતીલ

વિશેષણ

  • 1

    જેને મારી નંખાયો હોય તે; હત.

મૂળ

अ.

કતીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતીલું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નાજુક; નાનકડું.

કતીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતીલું

નપુંસક લિંગ

  • 1

    કુરકુરિયું.