કંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંથ

પુંલિંગ

 • 1

  કાન્ત; પિયુ.

 • 2

  પતિ; ભરથાર.

મૂળ

सं. कान्त; प्रा. कंत જુઓ કંત

કુથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુથ

પુંલિંગ

 • 1

  હાથી ઉપર નાખવાની ઝૂલ.

 • 2

  સાદડી; શેતરંજી.

 • 3

  કંથા.

મૂળ

सं.

કૂથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂથ

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી સુંદર; નાજુક.

કૅથે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅથે

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પૂર્વ ચીનનું પ્રાચીન નામ.

મૂળ

इं.

કેથે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેથે

અવ્યય

 • 1

  સુરતી ક્યાં.

 • 2

  કોઈપણ જગ્યાએ.

 • 3

  કોક જગાએ.

મૂળ

सं. कुत्र: अप. केत्थु