કથક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથક

વિશેષણ

 • 1

  કહેનારું; બોલનારું વર્ણવનારું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વક્તા.

 • 2

  પુરાણી.

 • 3

  નટ અને ગાયક.

નપુંસક લિંગ

 • 1

  કહેવત.