કૅથેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅથેટર

નપુંસક લિંગ

  • 1

    મૂત્રાશયમાંથી પેશાબ કાઢવા માટેનું એક નળી જેવું (વૈદકીય) ઓજાર.

મૂળ

इं.