કંથડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંથડો

પુંલિંગ

  • 1

    કાન્ત; પિયુ.

  • 2

    પતિ; ભરથાર.

મૂળ

જુઓ કંત