કથણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથણી

સ્ત્રીલિંગ

  • 1

    કથની; કથા; વાત.

  • 2

    કહેવતની રીત; કહેણી.

  • 3

    કૂથલી.