કથ્થાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથ્થાઈ

વિશેષણ

  • 1

    કાથાના જેવા રંગનું.

મૂળ

हिं. कत्था,-त्थई; જુઓ કાથો