કથન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથન

નપુંસક લિંગ

  • 1

    કહેવું તે; બોલ.

  • 2

    વર્ણન.

  • 3

    વિવેચન.

  • 4

    કહેવત.

મૂળ

सं.