કથનશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથનશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    નિરૂપણવિજ્ઞાન; નિરૂપણાત્મક કથાસાહિત્યનો સંરચનાવાદી અભિગમથી અભ્યાસ કરતી સાહિત્યવિચારની એક શાખા; 'નૅરેટૉલૉજી' (સા.).