કૂથલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂથલો

પુંલિંગ

 • 1

  ગરબડગોટો; ગૂંચવાડો.

 • 2

  કડાકૂટ.

 • 3

  કૂચો.

 • 4

  ખોટી ચકચાર; નિંદા.

 • 5

  કચરોપૂંજો.