કથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કહેવું; બોલવું.

  • 2

    કથા-વાત કરવી.

  • 3

    ટીકા કે વિવેચન કરવું.

મૂળ

सं. कथ्