કંથવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંથવો

પુંલિંગ

 • 1

  કંથાધારી; વેરાગી; બાવો.

 • 2

  અત્યંત ગરીબ-નિર્ધન માણસ.

 • 3

  ચોમાસામાં થતું એક નાનું જીવડું.

 • 4

  કાંત; પિયુ.

 • 5

  પતિ; ભરથાર.

કંથવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંથવો

પુંલિંગ

 • 1

  કાન્ત; પિયુ.

 • 2

  પતિ; ભરથાર.

મૂળ

જુઓ કંત