ગુજરાતી

માં કથાની 3 મુખ્ય વ્યાખ્યા છે: કથા1કેથાં2કંથા3

કથા1

સ્ત્રીલિંગ

 • 1

  વાર્તા; કહાણી.

 • 2

  ઈશ્વર કે ધર્મ સંબંધી ભાષણ, કીર્તન કે વાર્તા કરવી તે.

 • 3

  વૃત્તાંત; ચરિત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં કથાની 3 મુખ્ય વ્યાખ્યા છે: કથા1કેથાં2કંથા3

કેથાં2

ક્રિયાવિશેષણ

 • 1

  સુરતી ક્યાં.

 • 2

  કોઈપણ જગ્યાએ.

 • 3

  કોક જગાએ.

મૂળ

सं. कुत्र: अप. केत्थु

ગુજરાતી

માં કથાની 3 મુખ્ય વ્યાખ્યા છે: કથા1કેથાં2કંથા3

કંથા3

સ્ત્રીલિંગ

 • 1

  ચીથરાંનું બનાવેલું વસ્ત્ર.

 • 2

  ગોદડી (સાધુ બાવાની).

મૂળ

सं.