કથાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથાંતર

નપુંસક લિંગ

  • 1

    મુખ્ય કથા છોડીને આડા-વેગળા જતા રહેવું તે; વાત બદલવી તે.

  • 2

    ઉપકથા; આડકથા.

  • 3

    મૂળ કથાનું રૂપાંતર.