કથીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથીર

નપુંસક લિંગ

  • 1

    કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ધાતુ; જસત.

  • 2

    લાક્ષણિક હલકી-તુચ્છ વસ્તુ.

મૂળ

सं. कस्तीर