કથોરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથોરું

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી કથોલું; કઠેકાણાનું.

  • 2

    લાગ વિનાનું; અગવડ ભરેલું.