ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કેદ1

વિશેષણ

 • 1

  બંધનયુક્ત.

મૂળ

अ.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કેદ2

સ્ત્રીલિંગ

 • 1

  એવી સ્થિતિ (કેદ કરવું; કેદ પકડવું; કેદમાં ખોસવું; કેદમાં નાખવું.).

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કંદ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  જેમાં ખાવાનો ગર હોય તેવું મૂળ; સૂરણ, બટાટા ઇ૰.

 • 2

  મૂળ; કારણ (સમાસને અંતે) ઉદા૰ આનંદકંદ.

મૂળ

सं.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કુદૃ

પુંલિંગ

 • 1

  +કુંદો; દેડૂકો; ધોકા.

 • 2

  લાકડી અથવા બંદૂકનો જાડો છેડો.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કુંદું

નપુંસક લિંગ

 • 1

  કુંદો (જરા તુચ્છકારમાં).

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કુંદ

વિશેષણ

 • 1

  તેજ વગરનું; બૂઠ્ઠું.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કદ

નપુંસક લિંગ

 • 1

  શરીરની ઊંચાઈ કે જાડાઈ.

 • 2

  પ્રમાણ; વિસ્તાર; આકાર.

 • 3

  વજન; ભાર; બોજ.

 • 4

  પદવી; દરજ્જો.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કુંદ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  એક જાતનો મોગરો કે એનું ફૂલ.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કદ

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું રેશમી વસ્ત્ર.

 • 2

  કાદવ; કદડો.

ગુજરાતી

માં કદની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદ1કદ2

કુંદ

વિશેષણ

 • 1

  ઠાંસાઈ-ભરાઈ ગયેલું; રૂંધાયેલું.

 • 2

  તેવો અવાજ કરતું.

મૂળ

म.