કંદુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદુક

પુંલિંગ

  • 1

    રમવાનો દડો; દડી.

મૂળ

सं.

કુદકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુદકું

નપુંસક લિંગ

  • 1

    કુતકું; ડફણું; બૂધું; દંડૂકો.

કૂદકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂદકું

નપુંસક લિંગ

  • 1

    કુતકું; ડફણું; બૂધું; દંડૂકો.

મૂળ

તુર્કી कुत्कह