કૂદકાદોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂદકાદોડ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રસ્થાનરેખા પર નિયત ટુકડીઓના સ્પર્ધકો એક પાછળ એક ઊભા હોય અને સ્પર્ધા શરૂ થયે વારાફરતી નિયત નિશાન/રેખા સુધી એક પગે કૂદતા કૂદતા જઈને, બધા સ્પર્ધકો સહુ પહેલા પોતાનો વારો પૂરો કરે તે ટુકડી વિજેતા બને તેવી એક રમત.