ગુજરાતી

માં કુદકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુદકો1કૂદકો2

કુદકો1

પુંલિંગ

  • 1

    ડફણું; બધું; દંડૂકો.

મૂળ

तु. कुतक:

ગુજરાતી

માં કુદકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુદકો1કૂદકો2

કૂદકો2

પુંલિંગ

  • 1

    ઠેકડો; છલંગ.

મૂળ

'કૂદવું' ઉપરથી