કદખળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદખળિયું

વિશેષણ

  • 1

    લુચ્ચું; ધૂર્ત.

મૂળ

જુઓ કદખળાઈ