કૃદંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃદંત

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ધાતુને કાળ કે અર્થવાચક પ્રત્યય લાગવાથી બનતું અપૂર્ણ અર્થવાચક રૂપ. જેમ કે, કરતું, કરનારું, કરવું, કરેલું ઇ૰.

મૂળ

सं.