કદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદન

નપુંસક લિંગ

 • 1

  મારવું તે; વધ.

 • 2

  પાપ.

 • 3

  દુઃખ.

મૂળ

सं.

કંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદન

નપુંસક લિંગ

 • 1

  નિકંદન; નાશ.

મૂળ

सं.

કદનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદનું

વિશેષણ

 • 1

  કદન કરનારું; વિનાશક.

મૂળ

જુઓ કદન

કુંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંદન

નપુંસક લિંગ

 • 1

  શુદ્ધ સોનું.

કૂદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂદન

સ્ત્રીલિંગ

 • 1

  બેઠકની કસરતનો એક પ્રકાર.

મૂળ

'કૂદવું' પરથી?