ગુજરાતી

માં કદમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદમ1કદમ2

કદમ1

નપુંસક લિંગ

  • 1

    પગ.

  • 2

    પગલું; ડગલું.

ગુજરાતી

માં કદમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદમ1કદમ2

કદમ2

નપુંસક લિંગ

  • 1

    કદંબનું ઝાડ.

મૂળ

सं. कदंब